Tandurasti તંદુરસ્તી(જીવનશૈલી)


1.5 by healthy100.in
Oct 29, 2019 Old Versions

About Tandurasti

Gujarati app to learn and practice healthy lifestyle. તંદુરસ્તી માટેની જીવન શૈલી

This app is written in Gujarati Language for promoting healthy lifestyle to prevent lifestyle related diseses like Diabetes, High Blood Pressure, Heart Disease, Cancer etc. One can record his daily lifestyle, weight, abdominal girth etc. and see the results in graphs using this app offline. Written by Dr. Ketan Jhaveri for lay people. Many recipes for healthy diet were jointly written by Dr. Ketan Jhaveri and dietician Ms.Kairavi Shah (Kulkarni).Javascript coding help from Mr. Nisarg Jhaveri is acknowledged.

તંદુરસ્તી માટેની જીવન શૈલી શીખવતી આ પ્રથમ ગુજરાતી એપ છે જેમાં સ્વસ્થ રહેવા માટેનાં ઉપાયો અને તંદુરસ્તી જાળવી રાખવા માટે જરુરી માહિતી આપી છે. તમારું વજન કેટલું હોવું જોઇએ? કયું તેલ કોલેસ્ટેરોલ ઘટાડવા માટે ઉપયોગી છે? રોજ કેટલું ચાલવું જોઇએ? કયાં ખોરાકમાંથી કયાં પોષક તત્ત્વો મળે? વ્યસન છોડવા શું કરવું? માનસિક શાંતિ જાળવવા શું કરવું આ બધી જ માહિતિ આ એપમાં ઉપલબ્ધ છે. તમે તમારૂ વજન, ઉંચાઇ, થાપા અને કમરનો ઘેરાવો વગેરે તમે આ એપ દ્વારા નોંધી શકો અને એનો વધઘટનો ગ્રાફ પણ જોઇ શકો છો. તમે ખોરાક, કસરત, વ્યસન, મન:શાંતિ વગેર મુદ્દે કેટલું ધ્યાન રાખ્યુ એની દૈનિક નોંધ પણ કરીને એની વધઘટ પણ જોઇ શકો છો. આ નોંધ કરવા માટે ઇંટરનેટની જરુર નથી.

What's New in the Latest Version 1.5

Last updated on Oct 30, 2019
Tandurasti is an app to promote healthy lifestyle. સ્વસ્થ રહેવા માટેના સૂચનો આપતી એપ

Additional APP Information

Latest Version

1.5

Uploaded by

Vagner Lirio

Requires Android

Android 4.1+

Available on

Show More

Use APKPure App

Get Tandurasti old version APK for Android

Download

Use APKPure App

Get Tandurasti old version APK for Android

Download

Tandurasti Alternative

Get more from healthy100.in

Discover