Our website uses necessary cookies to enable basic functions and optional cookies to help us to enhance your user experience. Learn more about our cookie policy by clicking "Learn More".
Accept All Only Necessary Cookies
Maths Magic icon

3.0 by Kwick IT Services


Feb 8, 2022

About Maths Magic

Useful math app with subtraction & addition games, division & multiplication

Maths Magic – useful math app with subtraction & addition games, division & multiplication. Train your brain, practice math and improve math skills with our app Math Magic!

✔ Math Magic – the best math game for kids,

✔ Math Magic has various difficulty levels: easy, medium, hard !

✔ Math game has time limits for math practice - very useful for kids!

✔ Maths Magic app works offline, without internet!

The best Maths games in Maths Magic app by (STD 1 to 8) standard wise in gujarati language:

➕ Addition

➖ Subtraction

✖ Multiplication

➗ Division

Each category has standard wise difficulty levels for all! Kids can start learning Maths from his own standard an easy level 1 to 8.

The Maths Magic is easy to use:

✔ Download and install Maths Magic app from GooglePlay;

✔ Open Maths Magic app and choose the standard of Maths games and than choose : addition , subtraction , multiplication or division ;

✔ Choose the level of Maths game;

✔ Solve the Maths question using four option below;

✔ If your answer is right app will show you green laser and If your answer is wrong app will show you red laser light with right answer.

✔ First two level has 5 question and than third level to eighth level has 10 questions every standard

✔ You can see results of Maths test after complete your level;

✔ Maths Magic, train your brain and self-improvement!

Learning games, Maths games and educational games help you practice various skills: logic, concentration, memory, attention and much more.

Do you need Maths practice or want to learn mental Maths? Bored of addition, subtraction, multiplication or division? Does your kid not want to learn Maths? Download our Maths game Maths Magic right now and improve Mathematics skills fast and easy.

Maths Magic

સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ગુણાકાર એ ગણિતની ચાર મૂળભૂત પ્રક્રિયાઓ છે. માટે આ ઉપયોગી એપ્લિકેશન સાથે ગણિત ને સરળ બનાવો ! તમારા મગજને તાલીમ આપો, ગણિતનો અભ્યાસ કરો અને અમારી એપ્લિકેશન મેથ્સ મેજિક દ્વારા ગણિતના કૌશલ્યોને સુધારો અને ઝડપી બનાવો.

✔ મેથ્સ મેજિક - બાળકો માટે ગણિતની ચાર મૂળભૂત પ્રક્રિયાની પ્રેક્ટીસ કરવા માટે ગુજરાતીની શ્રેષ્ઠ એપ્લીકેશન છે ,

✔ ગણિતની આ એપમાં વિવિધ પ્રકારની કઠીનતા સાથે અલગ અલગ લેવલ છેઃ સરળ, મધ્યમ, અને ઝડપી.!

✔ ગણિતની આ એપમાં ગણિતની પ્રેક્ટિસ માટે સમય મર્યાદા હોય છે - જે બાળકો માટે ખૂબ ઉપયોગી છે!

✔ મેથ્સ મેજિક એપ ઈન્ટરનેટ વિના ઑફલાઈન કામ કરે છે!

ધોરણ ૧ થી ૮, ગુજરાતી માધ્યમમાં મેથ્સ મેજિક એપમાં ગણિતની ચાર મુખ્ય પ્રક્રિયા

➕ સરવાળા

➖ બાદબાકી

✖ ગુણાકાર

➗ ભાગાકાર

દરેક ધોરણમાં નક્કી કરેલા લેવલ મુજબ પ્રશ્નો બનાવવામાં આવેલા છે. ! બાળકો ગણિતને તેના પોતાના ધોરણના પ્રથમ લેવલથી શીખવાનું શરૂ કરી શકે છે.

ગણિતની મેથ્સ મેજિક એપ્લીકેશનનો ઉપયોગ કરવો સરળ છે:

✔ ગૂગલપ્લેમાંથી “Maths Magic” એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.

✔ ગણિતની આ “Maths Magic” એપ્લિકેશન ખોલો અને ધોરણ પસંદ કરો અને ધોરણ પસંદ કાર્ય બાદ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ની જે પ્રક્રિયા માટે આપને પ્રેક્ટીસ કરવી હોય તે પ્રક્રિયા પસંદ કરો અને ત્યાર બાદ લેવેલ પસંદ કરો.

✔ લેવેલ પસંદ કરતા જ તેના પ્રશ્નો એક પછી એક એમ આપની સામે આવશે. અને તેની નીચે ચાર વિકલ્પો પણ આપવામાં આવેલ છે. જેમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય છે.

✔ જો તમારો જવાબ સાચો હોય તો એપ્લિકેશન તમને ગ્રીન લેસર બતાવશે અને જો તમારો જવાબ ખોટો હશે તો એપ્લિકેશન સાચા જવાબ સાથે લાલ લેસર લાઇટ બતાવશે.

✔ પ્રથમ બે લેવલમાં ૫ પ્રશ્નો છે અને ત્રીજા લેવેલથી આઠમા લેવેલ સુધી દરેક લેવલમાં ૧૦ પ્રશ્નો છે

✔ તમે તમારું લેવલ પૂર્ણ કર્યા પછી તે લેવલનું પરિણામ જોઈ શકો છો;

✔ મેથ્સ મેજિક, એપ્લીકેશન દ્વારા તમારા મગજને તાલીમ આપો અને સ્વ-સુધારણા કરો!

આ એપ્લીકેશનની મદદથી ગણિતની ગણતરી શીખવાથી તમને વિવિધ કૌશલ્યોનો અભ્યાસ કરવામાં મદદ મળે છે: તર્ક, એકાગ્રતા, યાદશક્તિ, ધ્યાન અને ઘણું બધું વિકાસ પામે છે. .

શું તમારે ગણિતની પ્રેક્ટિસની જરૂર છે અથવા ગણિત શીખવા માંગો છો? મોટી સંખ્યાઓ ઉમેરવી મુશ્કેલ છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારથી કંટાળી ગયા છો? શું તમારું બાળક ગણિતની મૂળભૂત પાયાની ચાર બાબતો વ્યવસ્થિત નથી કરી રહ્યું ? તો અમારી ગણિતની આ એપ્લીકેશન ડાઉનલોડ કરો અને હમણાં જ ગણિત શીખો અને ગણિતની કુશળતામાં ઝડપથી અને સરળ સુધારો લાવો.

What's New in the Latest Version 3.0

Last updated on Feb 8, 2022

Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!

Translation Loading...

Additional APP Information

Latest Version

Request Maths Magic Update 3.0

Requires Android

4.3 and up

Show More

Maths Magic Screenshots

Comment Loading...
Subscribe to APKPure
Be the first to get access to the early release, news, and guides of the best Android games and apps.
No thanks
Sign Up
Subscribed Successfully!
You're now subscribed to APKPure.
Subscribe to APKPure
Be the first to get access to the early release, news, and guides of the best Android games and apps.
No thanks
Sign Up
Success!
You're now subscribed to our newsletter.