Use APKPure App
Get Ghar Ej Pathshala | ઘર એ જ પાઠ old version APK for Android
ઘર એ જ પાઠશાળા Provide Online Quiz, PDF Materials, And Many More.
This App Is Created by Dr. Mihir Solanki.
❇ આ એપ્લિકેશનની મદદથી gcert દ્વારા ચાલતો કાર્યક્રમ "પરિવારનો માળો,સલામત અને હૂંફાળો"અંતર્ગત આવતી પ્રવૃત્તિની pdf ફાઇલ સરળતાથી મળી શકશે.
❇ રોજેરોજ આવતી પ્રવૃત્તિ નિયમિત અપડેટ જોવા મળશે અને આજ સુધીની તમામ પ્રવૃત્તિ એક જ જગ્યાએ મળી શકશે
❇ જે તે દિવસની પ્રવૃત્તિ પર કલીક કરવાથી સરળતાથી સીધી જ પ્રવૃત્તિ જોઈ શકાશે
❇સમગ્ર શિક્ષા,ગાંધીનગર દ્વારા ચાલતો કાર્યક્રમ "study from home" ના તમામ Week નું સાહિત્યને ધોરણ વાર એક સાથે મેળવી શકાશે
❇ દર શનિવારે આવતા સાહિતને મોબાઈલમાં સંગ્રહ કરવાની જરૂર નહીં રહે આ એપ્લિકેશનમાં તમામ સાહિત્ય ગમે ત્યારે મેળવી શકાશે
❇આ કાર્યક્રમ અંતર્ગત આવતા ધોરણવાર સાહિત્ય સંદર્ભે બાળકોના સ્વ મૂલ્યાંકન માટે quiz ની વ્યવસ્થા આ એપ્લિકેશનમાં કરવામાં આવી છે.
❇ quiz માં બાળક પોતાનો score અને સાચા પડેલા પ્રશ્નો અને ખોટા પડેલા પ્રશ્નોના સાચા જવાબ જાણી શકશે
❇ બાળકોને maths માટેની રમત આ એપ્લિકેશનમાં.મૂકવામાં આવી છે
❇અત્યારે ચાલતા સરકારશ્રીના કાર્યક્રમ અંતર્ગત અભિપ્રાય માટેની વ્યવસ્થા આ એપ્લિકેશન માં કરવામાં આવી છે.
❇જે ને આ સાહિત્ય ડાઉનલોડ કરવું હોય તો તે માટે અલગ ડાઉનલોડ ના ફોલ્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે
Last updated on Oct 13, 2020
એપ નું નામ Study From Home થી ઘર એ જ પાઠશાળા કરવામાં આવ્યું.
Uploaded by
Jade Springer
Requires Android
Android 2.1+
Category
Report
Ghar Ej Pathshala | ઘર એ જ પાઠ
1.2 by Jigneshram.com
Oct 13, 2020