Bhakt Chintamani

in Gujarati (

1.0 by Gujju LokSahitya
Aug 14, 2020

About Bhakt Chintamani

ભક્તચિંતામણી

ભક્તચિંતામણી એ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન - કવન અને તત્કાલીન શ્રદ્ધાવાન ભક્તોએ અનુભવેલા ચમત્કારોને વાસ્તવ દ્ર્ષ્ટીએ રજુ કરતો ગુજરાતી ભાષામાં લખાયેલ સ્વામિનારાયણ સંપ્રદાયનોઅતિપ્રસિદ્ધ કાવ્ય ગ્રંથ છે.

આ ગ્રંથના રચયિતા સંત કવિ નિષ્કુળાનંદ સ્વામી છે. . આ ગ્રંથમાં કુલ ૧૬૪ પ્રકરણો લખાયેલાં છે,જેમાંથી ૧૧૧ જેટલાં પ્રકરણોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન - કવન અને તેમના ઉપદેશોનું નિરુપણ કરવામાં આવેલું છે. ત્યારબાદ ૧૧૨ થી ૧૨૭ સુધીના પ્રકરણોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલિન સંતો -પાર્ષદો અને સંસારી સ્ત્રી પુરુષ અનુયાયીઓનાં નામ (ગામ સહિત)નું લીસ્ટ આપવામાં આવ્યું છે. અને બાકી રહેલાં પ્રકરણોમાં ભક્તોએ અનુભવેલા ચમત્કારોનું વર્ણન છે. આ ગ્રંથ અત્યાર સુધીમાં નાના મોટા કદમાં અનેક વાર પ્રકાશિત કરવામાં આવ્યો છે.

Additional APP Information

Latest Version

1.0

Uploaded by

Jo Mal Jo Mal

Requires Android

Android 4.3+

Available on

Show More

Use APKPure App

Get Bhakt Chintamani old version APK for Android

Download

Use APKPure App

Get Bhakt Chintamani old version APK for Android

Download

Bhakt Chintamani Alternative

Get more from Gujju LokSahitya

Discover