Use APKPure App
Get Gujarati Quiz old version APK for Android
બકા ને ગુજરાતી કે.બી.સી મા જીતાડો અને પોતાનુ જ્ઞાન વધારો.
જય જય ગરવી ગુજરાત
ગુગ્લ પ્લે સ્ટોર પર પહેલી વાર બકો બોલશે. આપડો વહાલો બકો શમીતાબ બાપુ ની હારે કે.બી.સી રમવા ગ્યો છે. એને કરોડપતિ બનાવો. બકો અને શમીતાબ બાપુ તમારુ જ્ઞાન વધારશે અને હસાવી હસાવી ને તમને થકવી દેશે. આ ક્વિઝ બધા લેવલ ના લોકો માટે છે. બાળકો ને ગેમ રમવા ને બદલે આ ક્વિઝ રમાડી ને તેમનુ જ્ઞાન વધારો.
ગુગ્લ પ્લે સ્ટોર પર હજારો સામાન્ય જ્ઞાનની ક્વિઝ છે, પણ ઘણા ઓછા એપ્લીકેશન ગુજરાતીમા છે.ગુજરાતમાં ટેલેન્ટ દરેક જગ્યાએ છે પણ અમુક વાર અંગ્રેજી વાંચતા ન આવડતુ હોવાથી અંગ્રેજી એપ્લીકેશન નો ઉપયોગ સામાન્ય માણસ નથી કરી શકતા. અમારુ એપ્લીકેશન પુરી રીતે આપડી માત્રુભાષા ગુજરાતીમાં છે.અને એવા પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે જે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં પુછાયેલ છે, તો આ એપ્લીકેશન ડાઉનલોડ કરીને પોતાનુ જ્ઞાન ચકાસો તથા વધારો, જો તમને એપ્લીકેશન ગમે તો જરૂરથી 5 સ્ટાર રેટીંગ અને સારી કમેન્ટ લખજો જેથી કરીને ભવિષ્યમા પણ અમે ગુજરાતી એપ્લીકેશન બનાવી શકીએ.
રમશે બધા બકા પણ કરોડપતી એજ બકો બનશે જે બધા વિષય નો જાણકાર છે. આ ક્વિઝ મા કરોડપતિ 10 વખત લાઇફ લાઇન નો ઉપ્યોગ ક્ર્યા વગર કોઇ બને તો એ કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે I.A.S , G.A. S, GPSC, Bank મા પાસ થશે અને KBC10 મા જીતી ને ગુજરાત નુ ગૌરવ વધારશે.
જો બકા કરોડપતી તો બનવુ જ પડશે.
This is a Gujarati KBC quiz game. Questions are of varying degree of difficulty starting from simplest to the most difficult question. It covers all subject like current affair, science, history , maths, geography, politics,logic question, medical science, technology. You learn all this in a funny way along with Baka and Shamitabh Bapu. So download and start learning.
Last updated on Mar 18, 2021
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Caricata da
Mbappe Gomez
È necessario Android
Android 4.1+
Categoria
Segnala
Gujarati Quiz
1.4 by Knowledge App Maker
Mar 18, 2021